શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ info@brahmsamajsihor.org | 99254 26111

સહયોગ

મુખ્ય પૃષ્ઠ  /  સહયોગ

સમાજને મળતો સહયોગ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, વાડીની જાળવણી, ધાર્મિક પ્રસંગો અને જરૂરિયાતમંદ કુટુંબોને સહાય માટે વપરાય છે. આપ UPI, બેંક ટ્રાન્સફર અથવા વાડી ખાતે રૂબરૂ સહયોગ આપી શકો છો.

UPI
Scan and pay — UPI QR code
MSSHRIAUDITCHYASAMASTRAZALAWADISADACHARSOBRAHMANGYATISIHOR.eazypay@icici
કોઈપણ UPI એપથી સ્કેન કરો, અથવા ઉપરના UPI ID પર ચુકવણી કરો
બેંક ટ્રાન્સફર
ખાતાનું નામ
Shri Auditchya Samastra Zalawadi Sadacharso Brahman Gyati Sihor
ખાતા નંબર
170505014346
IFSC કોડ
ICIC0001705
MICR કોડ
364229071
શાખા
ICICI Bank, Sihor
ચેક અથવા રૂબરૂ

ચેક સમાજના નામે લખી વાડી ખાતે ખજાનચીશ્રીને આપી શકાય, અથવા સમાજના સરનામે મોકલી શકાય.

સહયોગ આપ્યા પછી પહોંચ મેળવવા માટે ખજાનચીશ્રીને 99254 26111 પર જાણ કરશો.