શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ info@brahmsamajsihor.org | 99254 26111
હોમ  /  પ્રસંગો  /  શરદોત્સવ 2026
25Oct 2026
આગામી પ્રસંગ

શરદોત્સવ 2026

રવિવાર · 7:00 pm onwards · Krishna Party Plot, Sihor

વહાલા જ્ઞાતિજનોજણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણી જ્ઞાતિ દ્વારા શરદ પૂનમનો શરદોત્સવ ભવ્ય રાસ ગરબા સાથે ઉજવવાનો નક્કી કરવામાં આવેલ છે. તો દરેક જ્ઞાતિજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે.

તારીખ: 25-10-2026

સમય: રાત્રે 7 વાગ્યાથી

સ્થળ: ક્રિષ્ના પાર્ટી પ્લોટ, સિહોર

સ્થળ

Krishna Party Plot, Sihor

Google Maps માં ખોલો (Directions)